Pregnancy 90 - Gujarati
ગર્ભાવસ્થા ૯૦ — આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ (વાંચન પુસ્તક + ૯૦ પ્રવૃત્તિઓ + સ્ક્રેપબુક જર્નલ)
📖 Available in
Inclusive of all taxes. Free Shipping across India.
Product Information / પુસ્તક વિશે વિગતવાર માહિતી
ગર્ભાવસ્થા ૯૦ — આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ
રીડિંગ બુક + ૯૦ પવિત્ર પ્રવૃત્તિઓ + તમારી પોતાની સ્ક્રેપબુક જર્નલ (૩-ઇન-૧ વિશેષ આવૃત્તિ)
આ પુસ્તક શેના વિશે છે?
ગર્ભાવસ્થામાં માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં, પરંતુ માતાના મન અને ગર્ભસ્થ શિશુના આત્મા વચ્ચેના જોડાણ માટે વેદ, ઉપનિષદ અને પુરાણોમાંથી ૯૦ નાની, અર્થપૂર્ણ દૈનિક પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે: પ્રાર્થના, કૃતજ્ઞતા, પંચમહાભૂત સાથે જોડાણ, ૧૬ સંસ્કારો અને ૪ આશ્રમોનું જ્ઞાન.
દરેક પ્રવૃત્તિ પછી તમારા મનના ભાવો લખવા અને સોનોગ્રાફી કે બેબી બમ્પના ફોટો ચોંટાડવા માટે સમર્પિત જગ્યા આપવામાં આવી છે — જેથી ૯ મહિના પછી આ પુસ્તક તમારી પોતાની હસ્તલિખિત આજીવન યાદગીરી બની જાય છે.
આ પુસ્તક શા માટે વસાવવું જોઈએ?
- આજીવન યાદગીરી: આ ૯ મહિના ક્યારેય પાછા નથી આવવાના. એક દિવસ તમારું બાળક મોટું થશે ત્યારે તેના હાથમાં આ પુસ્તક આપીને કહી શકશો કે 'જ્યારે તું મારા ગર્ભમાં હતો ત્યારે હું આવું અનુભવતી હતી.'
- માનસિક શાંતિ & સંસ્કાર: ગર્ભાવસ્થાના ડર, મૂડ સ્વિંગ્સ અને તણાવને દૂર કરી બાળકના મગજ અને પંચેન્દ્રિયોને સતેજ બનાવે છે.
- સરળ ૧૫ મિનિટનો સમય: રોજ માત્ર ૧૫ મિનિટ પતિ કે પરિવાર સાથે બેસીને આ પ્રવૃત્તિઓ કરી શકાય છે.
પુસ્તકમાં શું સામેલ છે?
- ૯૦ વ્યવહારુ પ્રવૃત્તિઓ: પ્રાર્થના, મંત્ર, પંચેન્દ્રિય જાગરણ, પ્રકૃતિ અને પારિવારિક સંવાદ
- ગર્ભરક્ષામ્બિકા & ગર્ભરક્ષા સ્તોત્ર સરળ અર્થ સાથે
- ૪,૦૦૦ વર્ષ જૂનું ‘ગર્ભ ઉપનિષદ’ સાર
- અંગત સ્ક્રેપબુક જર્નલ ફોટો અને વિચારો માટે
પુસ્તકની વિગતો:
- ૪૩૨ રંગીન આર્ટ પેપર પાના (કલાત્મક ચિત્રો સાથે)
- વજન: ૧.૭૫ કિગ્રા | સાઇઝ: ૧૨ x ૧ x ૯ ઇંચ (મોટી લક્ઝરી આર્ટબુક સાઇઝ)
- ISBN: 978-93-5627-607-9
- સીમંત / Baby Shower / પત્ની કે પુત્રવધૂ માટે ઉત્તમ આશીર્વાદરૂપ ગિફ્ટ
Shipping & Delivery Time
Return & Replacement Policy
Free Shipping
Safe Packaging
COD Available
માતાનો દરેક વિચાર — બાળકના ભાગ્યનું નિર્માણ કરે છે
આધુનિક વિજ્ઞાન અનુસાર ૯ મહિનામાં બાળકના મગજમાં ૧૦૦ અબજ ન્યુરોન્સ બને છે. આપણી ૫,૦૦૦ વર્ષ જૂની વૈદિક પરંપરા અનુસાર માતાના દરેક સંસ્કાર બાળક ગ્રહણ કરે છે.
ગર્ભાવસ્થામાં બનતા મગજના કોષો
સંસ્કાર, શ્લોક & આત્મમંથન
માનસિક તણાવ મુક્ત દિનચર્યા
માત્ર એક પુસ્તક નહીં — માતૃત્વની આજીવન સ્મૃતિ
૩ અદભુત પુસ્તકોનો સંગમ એક જ લક્ઝરી વોલ્યુમમાં
દૈનિક દિવ્ય વાંચન
વેદ, ઉપનિષદ અને પુરાણોમાંથી લેવાયેલું પ્રેરણાદાયક જ્ઞાન જે માતાના મનને પરમ શાંતિ અને પ્રસન્નતા આપે છે.
૯૦ પવિત્ર પ્રવૃત્તિઓ
પ્રાર્થના, કૃતજ્ઞતા, પંચમહાભૂત જોડાણ, ૧૬ સંસ્કારો, ગર્ભરક્ષામ્બિકા સ્તોત્ર અને ગર્ભ ઉપનિષદ સાર.
અંગત સ્ક્રેપબુક જર્નલ
સોનોગ્રાફી સ્કેન, બેબી બમ્પના ફોટા ચોંટાડવા અને બાળકના મોટા થયા પછી આપવા માટે માતા-પિતાના પ્રેમપત્રો લખવાની જગ્યા.
સામાન્ય ગર્ભાવસ્થા vs ગર્ભાવસ્થા ૯૦ સાથેની યાત્રા
સામાન્ય ગર્ભાવસ્થામાં
- માનસિક તણાવ, અજંપો અને પ્રસૂતિનો સતત ડર
- મોબાઇલ અને સોશિયલ મીડિયા સ્ક્રીન ટાઇમનો અતિરેક
- ગર્ભસ્થ શિશુ સાથે વાતચીત કે સંસ્કાર આપવાની કોઈ ચોક્કસ રીત નથી હોતી
- ૯ મહિના વીતી ગયા પછી કોઈ લેખિત કે ફોટો સ્મૃતિ જળવાતી નથી
ગર્ભાવસ્થા ૯૦ પુસ્તક સાથે
- રોજ ૧૫ મિનિટ દૈનિક ધ્યાન અને આધ્યાત્મિક પ્રસન્નતા
- સ્ક્રીનથી મુક્તિ અને બાળકના બુદ્ધિ વિકાસની રચનાત્મક પ્રવૃત્તિઓ
- ગર્ભરક્ષામ્બિકા સ્તોત્ર અને શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા રક્ષણ
- સોનોગ્રાફી, ફોટા અને તમારા હસ્તાક્ષરમાં બાળકના આજીવન વારસાની ડાયરી
પુસ્તકના ૪૩૨ રંગીન આર્ટ પાનાઓની ઝલક
દરેક પૃષ્ઠ માતાના મનને આનંદ અને ગર્ભસ્થ શિશુને દિવ્ય સંસ્કાર આપવા માટે આલેખાયું છે.
ત્રિમાસિક યાત્રા — ૯ મહિનાનું માર્ગદર્શન
આત્મીય સંબંધની શરૂઆત
માતૃત્વના પ્રારંભિક તબક્કામાં મનની શાંતિ જાળવવી, સવારની નબળાઈ દૂર કરવી અને બાળકની પ્રથમ અનુભૂતિ સાથે પવિત્ર વાઇબ્સ આપવા.
શ્રવણ અને મગજનો વિકાસ
આ સમય દરમિયાન બાળકના કાન અને મગજ સક્રિય થાય છે. ૯૦ પ્રવૃત્તિઓ, મધુર સ્તોત્ર અને સુંદર વાર્તાઓ વડે બાળકની બુદ્ધિનો વિકાસ કરવો.
આત્મવિશ્વાસ અને પ્રસૂતિ તૈયારી
પ્રસવ સમયની ચિંતા દૂર કરી આત્મબળ વધારવું, હકારાત્મક મનોસ્થિતિ જાળવવી અને બાળકને સ્વાગત માટે આશીર્વાદ આપવા.
"જ્યારે તું મારા ગર્ભમાં હતો, ત્યારે હું આવું અનુભવતી હતી..."
આ ૯ મહિના ક્યારેય પાછા નથી આવવાના. જ્યારે તમારું બાળક ૨૦ વર્ષનું થશે અને તમે તેના હાથમાં તમારા હસ્તાક્ષરમાં લખાયેલી આ જર્નલ આપશો, એનાથી મોટો કોઈ ઉપહાર આ દુનિયામાં નહીં હોય.
પુસ્તકની વિગતો (Specifications)
પ્રીમિયમ આર્ટ પેપર અને ફૂલ-કલર પ્રિન્ટ સાથે તૈયાર
વારંવાર પૂછાતા પ્રશ્નો
આ પુસ્તક કયા મહિનાથી શરૂ કરવું જોઈએ?
તમે ગર્ભાવસ્થાના કોઈપણ મહિનાથી આ પુસ્તક શરૂ કરી શકો છો. જો તમે પ્રેગ્નેન્સી પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો પણ આ પુસ્તક અત્યંત ઉપયોગી છે.
શું આ પુસ્તક ગિફ્ટ આપવા માટે યોગ્ય છે?
હા, ચોક્કસ! સીમંત (ખોળો ભરવાનો પ્રસંગ / Baby Shower), અથવા પત્ની, બહેન કે પુત્રવધૂ માટે આ સૌથી ઉત્તમ અને આશીર્વાદરૂપ ગિફ્ટ છે.
શું કેશ ઓન ડિલિવરી (COD) ઉપલબ્ધ છે?
હા, સમગ્ર ભારતમાં કેશ ઓન ડિલિવરી (COD) ની સુવિધા ઉપલબ્ધ છે. પુસ્તક સુરક્ષિત પેકિંગ સાથે ૩-૫ દિવસમાં આપના સરનામે પહોંચાડવામાં આવે છે.
