{"product_id":"happy-hanuman-3-book-collection-in-gujrati","title":"હેપ્પી હનુમાન કોમ્બો — 3 બુક કલેક્શન","description":"\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cstrong\u003e\u003cspan\u003eહનુમાનજી સાથે જોડાવાની એક સુંદર, સર્જનાત્મક અને આનંદમય યાત્રા.\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cspan\u003eબાળકોને હનુમાન ચાલીસા, હનુમાનજીની ભક્તિ અને ભારતીય સંસ્કૃતિ સાથે સરળ અને રસપ્રદ રીતે જોડવા માટે તૈયાર કરવામાં આવેલું આ \u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003e3 બુકનું ખાસ કલેક્શન\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cspan\u003e છે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cspan\u003eઆ કલેક્શનમાં બાળકો માટે વાંચવું, સમજવું, રમવું, રંગવું અને સર્જનાત્મક રીતે શીખવું — બધું એકસાથે જોડવામાં આવ્યું છે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cspan\u003e📖 \u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003eહનુમાન ચાલીસા પોકેટ બુક\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cspan\u003eદરેક પાને એક ચોપાઈ, તેનો સરળ અર્થ, જિજ્ઞાસા જગાવતો પ્રશ્ન અને ચિત્રમાં છુપાયેલું \u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003e“રામ નામ શોધો”\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cspan\u003e ગેમ. નાની પોકેટ સાઇઝ હોવાથી બાળકો તેને સરળતાથી પોતાની સાથે રાખી શકે છે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cspan\u003e🎨 \u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003eહેપ્પી હનુમાન થેરાપી બુક\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cspan\u003eહનુમાનજીના સુંદર ચિત્રોને રંગતા-રંગતા બાળકોને સર્જનાત્મકતા, એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરાવતી એક સુંદર colouring activity. ભક્તિ અને કળાને એકસાથે જોડતો આનંદમય અનુભવ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cspan\u003e🖍️ \u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003eહેપ્પી હનુમાન આર્ટ થેરાપી — Create Your Own Hanuman Chalisa\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cspan\u003e43 સુંદર artworks દ્વારા હનુમાન ચાલીસાને રંગવાની અનોખી સફર. દરેક ચિત્ર માટે coloured reference અને તેને પોતાના રંગોથી પૂર્ણ કરવા માટે matching outline આપવામાં આવે છે. અંતે બાળક પોતાના રંગોથી પોતાની \u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003eHanuman Chalisa\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cspan\u003e તૈયાર કરે છે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003ch3\u003e\u003cspan\u003eઆ 3 બુકનું કલેક્શન ખાસ કેમ?\u003c\/span\u003e\u003c\/h3\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cspan\u003e🙏 હનુમાન ચાલીસા સમજવામાં મદદરૂપ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e🎨 બાળકોની creativityને પ્રોત્સાહન\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e🧠 focus અને observation વિકસાવવામાં મદદરૂપ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e📖 ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ સાથે જોડાણ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e🔎 રમતાં-રમતાં શીખવાનો અનુભવ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e📵 screen-free creative activity\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e👨👩👧 માતા-પિતા અને બાળકો સાથે મળીને માણી શકે તેવી પ્રવૃત્તિ\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cstrong\u003e\u003cspan\u003eવાંચો. સમજો. શોધો. રંગો. સર્જો. અને હનુમાનજી સાથે જોડાઓ.\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"isSelectedEnd\"\u003e\u003cspan\u003eઆ માત્ર ત્રણ પુસ્તકો નથી —\u003c\/span\u003e\u003cbr\u003e\u003cstrong\u003e\u003cspan\u003eઆ બાળકના મનમાં ભક્તિ, સર્જનાત્મકતા અને સંસ્કારનું એક સુંદર બીજ વાવવાની નાનકડી શરૂઆત છે.\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003ch3\u003e\u003cspan\u003eHappy Hanuman Collection\u003c\/span\u003e\u003c\/h3\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e\u003cspan\u003eનાના હાથોથી રંગાયેલી, સમજાયેલી અને પ્રેમથી બનાવાયેલી પોતાની હનુમાન યાત્રા.\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Happy Hanuman","offers":[{"title":"Default Title","offer_id":48408366514313,"sku":null,"price":1999.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0775\/1080\/3593\/files\/GUJ_combo_1.webp?v=1790397452","url":"https:\/\/www.ashishbhalani.com\/products\/happy-hanuman-3-book-collection-in-gujrati","provider":"Ashish Bhalani","version":"1.0","type":"link"}